રાજુભાઈ એલ. ધણગણ (આચાર્ય)
વર્તમાનસમય એટલે Technology , Internet , Unity અને Self-protection નો યુગ. આવા સમયે આપણી પાસે Information અને Knowledge નહી હોય તો પાંચ વર્ષનો પપ્પુ પણ ચોક્કસપણે Phd. થયેલ પ્રકાશભાઈ ને પાછા પડી દેશે.જેવી રીતે શરીર સંચાલન માટે ખોરાક ની જરૂર પડે છે Read More...