નીલમાધવ પબ્લિક સ્કૂલ - AC સ્કૂલ
શાળાનું વિઝન
“શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...”
સ્વ. આર. કે. કાતરીયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ.
પ્રમુખશ્રી રાજેશભાઈ છગનભાઈ કાતરીયા
ટ્રસ્ટીશ્રી લક્ષ્મણભાઈ ઉકાભાઈ ધણગણ
ટ્રસ્ટીશ્રી બળવંતભાઈ સામતભાઈ જીંજાળા
ટ્રસ્ટીશ્રી લક્ષ્મણભાઈ મકાભાઈ જીંજાળા
ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ નાજાભાઈ વાળા
ટ્રસ્ટીશ્રી ધીરૂભાઈ છોટાળા