નબળા વિદ્યાર્થીઓ માટે અલગથી ખાસ વર્ગનું આયોજન..
બાળકના ઉત્સાહને ચાર્જ કરવા “મોટીવેશન” નો તથા “આરોગ્ય તપાસણી” નો કાર્યક્રમ...
વ્યવસાહિક જ્ઞાન માટે “આનંદમેળા” નું સરસ આયોજન..
દર મહીને વાલી મિટિંગ દ્વારા અપડેશન તથા દરેક ધોરણમાં દર મહિને ૨ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન.