બાળકો એ શાળાનું ફૂલ છે. તેને જ્ઞાન-ગમ્મત રૂપી સહજ શિક્ષણ આપવું...
સ્વચ્છ ક્લાસમાં જ સ્વચ્છ મન રહે તેવા અભિગમથી ડસ્તરહિત બોર્ડ પર શિક્ષણ...
વિદ્યાર્થીના માનસિક, શારિરીક તથા શૈક્ષણિક વિકાસ અર્થે દર મહીને વાલીમીટીગ...
બાલભવન માટે અનુભવી શિક્ષકોએ તૈયાર કરેલ પુસ્તકો...
પ્રોજેક્ટ લેબમાં આધુનિક ટેકનોલોજીનો ટચ...